દૈનિક ડાઈજેસ્ટ સૌરાષ્ટ્ર
નમસ્કાર
આજના દૈનિક સૃજન સમાચાર
તારીખ : ૧૪/૧૦/૨૦૧૯ સોમવાર

💠 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇનસ્ટાગ્રામમાં વિશ્વના સૌથી વધુ પ્રખ્યાત નેતા.

💠 નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિપક્ષમાં તાકાત છે કે જમ્મુ – કાશ્મીરમાં ૩૭૦ કલમ ફરી લઇ શકે ?

💠 નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને NCP ના નેતા પાકિસ્તાનની ભાષા બોલે છે.

💠 ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકારે ૧૦૦ દિવસમાં ઐતિહાસિક નિર્ણયો લીધા છે.

💠 રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાન નહિ સુધરે તો તેમના કટકા કરી દેવામાં આવશે.

💠 RSS ના નેતા મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં મુસ્લિમો સૌથી વધુ સુખી છે.

💠 અયોધ્યામાં ૧૦ ડીસેમ્બર સુધી ૧૪૪ કલમ લાગુ રેહશે.

💠 રાજસ્થાનના બિકાનેરમાં ૪.૧૦ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો.

💠 જમ્મુ – કાશ્મીરમાં આજથી પોસ્ટપેઈડ મોબાઈલ સેવાનો પ્રારંભ થશે.

💠 ભારતે દક્ષીણ આફ્રિકાને ટેસ્ટ મેચમાં એક ઇનિંગથી હાર આપી.

💠 ભારતીય બોક્ષિંગમાં મંજુ રાનીએ સિલ્વર મેડલ જીત્યો.

💠 રાષ્ટ્ર સૃજન અભિયાનની પહેલ : ભારતને વિશ્વગુરુ બનાવવા સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીયતા પર આધારિત “રાષ્ટ્ર સૃજન વ્યાખ્યાન માળા” ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગદાન આપવા જોડવા માટે રાષ્ટ્રીય કાર્યકારીણી શ્રી ગીતા જેઠવાનો સંપર્ક કરો. સંપર્ક નં. ૯૧૦૬૦૨૯૯૬૩

💠 રાષ્ટ્ર સૃજન અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનું ભારત ન્યુ ઇન્ડિયા / ડ્રીમ ઇન્ડિયા તેમજ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, આતંકવાદ મુક્ત ભારત, રોજગાર યુક્ત ભારત, સ્વચ્છ ભારત અભિયાનમાં તાલુકા સ્તરે, જીલ્લા સ્તરે, રાજ્ય સ્તરે જોડવા સંપર્ક કરો : ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬.

💠 દૈનિક સૃજન નેશનલ વેબ ટીવી આપણી આસપાસના દરેક પ્રકારના સમાચાર, ખબર તેમજ ભ્રષ્ટાચારથી પીડિત લોકો…… વેબ ટીવી ના રિપોર્ટર બની વડાપ્રધાનના ભ્રષ્ટાચાર મુક્ત ભારત અભ્યાનમાં જોડવા માટે સંપર્ક કરો : ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬.

💠 ભયમુક્ત ભારત, નારીશોષણ મુક્ત ભારતની સ્થાપ્નામાં જોડવા માટે સંપર્ક કરો ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬

💠 ધોરાજીમાં ડેન્ગ્યું ના ૨૮૬ કેસો નોંધાયા.

💠 પોરબંદર શહેરમાં ફરી ટ્રાફિક સિગ્નલ શરૂ કરાયા.

💠 પોરબંદરમાં GPSC ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ.

💠 પોરબંદરમાં જલારામ મંદિર ખાતે ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો.

💠 બિહારના અસ્થિર મગજના યુવાનનું અઢી વર્ષ બાદ પરિવાર સાથે મિલન કરાયું.

💠 પોરબંદરમાં શરદપૂર્ણિમાના દિવસે કોળીસેના દ્વારા શરદરસોત્સની ઉજવણી કરવામાં આવી.

જય હિન્દ
હર્ષા વાજા 🙏🌹

www.dainiksrijan.com

Email- dainiksrijan@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here