દૈનિક ડાઈજેસ્ટ સૌરાષ્ટ્ર
નમસ્કાર
આજના દૈનિક સૃજન સમાચાર
તારીખ : ૧૬/૧૦/૨૦૧૯ બુધવાર

💠 રાષ્ટ્ર સૃજન અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રદ્યુમન સિન્હાએ પોરબંદર સર્કીટ હાઉસમાં રાષ્ટ્ર સૃજન અભિયાન ગુજરાત પ્રદેશ મહિલા મોરચ પ્રમુખ તથા રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય શ્રી ગીતા જેઠવા સાથે તથા પોરબંદર રાષ્ટ્ર સૃજન અભિયાનના જીલ્લા પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ સાથે મીટીંગનું આયોજન કર્યું હતું

💠 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હરિયાણાના ભાગનું પાણી પાકિસ્તાન નહિ જાય.

💠 નરેન્દ્ર મોદીએ કહ્યું કે આવતા પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારીઓ જેલમાં હશે.

💠 ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદ ઉપર ઝીરો ટોલરેન્સની નીતિ કાયમ રહશે.

💠 રક્ષામંત્રી રાજનાથસિંહે DRDO ની વેબસાઈટ લોન્ચ કરી.

💠 જમ્મુ – કાશ્મીરમાં ફરી SMS સેવા બંધ કરવામાં આવી.

💠 દક્ષીણ કોરિયામાં પાકિસ્તાન વિરુધ્ધ પ્રદર્શન યોજાયું.

💠 રાષ્ટ્ર સૃજન અભિયાનની પહેલ : ભારતને વિશ્વગુરુ બનાવવા સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીયતા પર આધારિત “રાષ્ટ્ર સૃજન વ્યાખ્યાન માળા” ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગદાન આપવા જોડવા માટે રાષ્ટ્રીય કાર્યકારીણી શ્રી ગીતા જેઠવાનો સંપર્ક કરો. સંપર્ક નં. ૯૧૦૬૦૨૯૯૬૩

💠 રાષ્ટ્ર સૃજન અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનું ભારત ન્યુ ઇન્ડિયા / ડ્રીમ ઇન્ડિયા તેમજ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, આતંકવાદ મુક્ત ભારત, રોજગાર યુક્ત ભારત, સ્વચ્છ ભારત અભિયાનમાં તાલુકા સ્તરે, જીલ્લા સ્તરે, રાજ્ય સ્તરે જોડવા સંપર્ક કરો : ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬.

💠 દૈનિક સૃજન નેશનલ વેબ ટીવી આપણી આસપાસના દરેક પ્રકારના સમાચાર, ખબર તેમજ ભ્રષ્ટાચારથી પીડિત લોકો…… વેબ ટીવી ના રિપોર્ટર બની વડાપ્રધાનના ભ્રષ્ટાચાર મુક્ત ભારત અભ્યાનમાં જોડવા માટે સંપર્ક કરો : ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬.

💠 ભયમુક્ત ભારત, નારીશોષણ મુક્ત ભારતની સ્થાપ્નામાં જોડવા માટે સંપર્ક કરો ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬

💠 ધોરાજીમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો.

💠 ઉપલેટાના ગાયત્રી આશ્રમ ખાતે મહાયજ્ઞ યોજાયો.

💠 જેતપુરમાં યોજાયેલ JCI ની ઝોન કોન્ફરન્સમાં પોરબંદર JCI ના ૧૧ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.

💠 પોરબંદરની RTO કચેરીમાં લાયસન્સ માટે અરજદારોનો ઘસારો થયો.

💠 પોરબંદર નગર પાલિકા દ્વારા ડીમોલીશનની કાર્યવાહી કરવામાં આવી.

જય હિન્દ
હર્ષા વાજા 🙏🌹

www.dainiksrijan.com

Email- dainiksrijan@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here