દૈનિક ડાઈજેસ્ટ સૌરાષ્ટ્ર
નમસ્કાર
આજના દૈનિક સૃજન સમાચાર
તારીખ : ૦૬/૦૩/૨૦૨૦ શુક્રવાર

💠 રાષ્ટ્ર સૃજન અભિયાન ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા પ્રમુખ તથા રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય શ્રી ગીતા જેઠવાએ ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે આવકાર્યા.

💠 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ સમિતનું ઉદઘાટન કર્યુ.

💠 નરેન્દ્ર મોદીનો બેલ્જીયમનો પ્રવાસ કોરોના વાયરસને કારણે રદ થયો.

💠 ઓરંગાબાદ એરપોર્ટનું નામ બદલીને છત્રપતી શિવાજી રાખવામાં આવશે.

💠 રાજ્યસભાની ચુંટણી માટે આજથી નામ નોંધાવવાનું શરૂ થશે.

💠 દિલ્હીમાં કોરોના વાયરસને કારણે ૩૧ માર્ચ સુધી શાળામાં રજા જાહેર કરવામાં આવી.

💠 નિર્ભયા કેસનાં આરોપીઓને ૨૦ માર્ચે ફાંસી આપવાની સજા જાહેર થઇ.

💠 ગુજરાતમાં હવામાનમાં પલટો આવતા કેટલાક શહેરોમાં માવઠુ થયુ.

💠 જુનાગઢમાંથી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા માટે નકલી રીસીપ્ટ બનાવવાનું કારસ્તાન ઝડપાયુ.

💠 મહિલા T/20 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલીયાની જંગ થશે.

💠 લંડનમાં નિરવ મોદીની જામીન અરજી ફરી રદ કરવામાં આવી.

💠 રાષ્ટ્ર સૃજન અભિયાનની પહેલ ભારતને વિશ્વગુરુ બનાવવા સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીયતા પર આધારિત “રાષ્ટ્ર સૃજન વ્યાખ્યાન માળા” ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગદાન આપવા જોડવા માટે રાષ્ટ્રીય કાર્યકારીણી શ્રી ગીતા જેઠવાનો સંપર્ક કરો. સંપર્ક નં. ૯૧૦૬૦૨૯૯૬૩

💠 રાષ્ટ્ર સૃજન અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનું ભારત ન્યુ ઇન્ડિયા / ડ્રીમ ઇન્ડિયા તેમજ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, આતંકવાદ મુક્ત ભારત, રોજગાર યુક્ત ભારત, સ્વચ્છ ભારત અભિયાનમાં તાલુકા સ્તરે, જીલ્લા સ્તરે, રાજ્ય સ્તરે જોડવા સંપર્ક કરો : ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬.

💠 દૈનિક સૃજન નેશનલ વેબ ટીવી આપણી આસપાસના દરેક પ્રકારના સમાચાર, ખબર તેમજ ભ્રષ્ટાચારથી પીડિત લોકો…… વેબ ટીવી ના રિપોર્ટર બની વડાપ્રધાનના ભ્રષ્ટાચાર મુક્ત ભારત અભ્યાનમાં જોડવા માટે સંપર્ક કરો : ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬.

💠 પોરબંદરમાં શાંતીપુર્ણ રીતે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો.

💠 પોરબંદરમાં મહિલા મંડળ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી આવકાર્યા.

💠 પોરબંદરમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓમાટે ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી.

💠 પોરબંદરમાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં તિલક કરી સ્વાગત કરવામાં આવ્યુ.

💠 પોરબંદરમાં પ્રથમ દિવસે ગુજરાતીનું પેપર સરળ નિકળતા વિદ્યાર્થીઓમાં ખુશી છવાઇ.

જય હિન્દ
હર્ષા વાજા 🙏🌹

www.dainiksrijan.com

Email- dainiksrijan@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here