દૈનિક ડાઈજેસ્ટ સૌરાષ્ટ્ર
નમસ્કાર
આજના દૈનિક સૃજન સમાચાર
તારીખ : ૦૯/૦૩/૨૦૨૦ સોમવાર

💠 પોરબંદર રાષ્ટ્ર સૃજન અભિયાન દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમા રાષ્ટૃ સૃજન અભિયાન ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા પ્રમુખ તથા રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય શ્રી ગીતા જેઠવા તથા રાષ્ટ્ર સૃજન અભિયાનનાં પેટ્રોન ડો. સુરેશભાઇ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.

💠 રાષ્ટૃ સૃજન અભિયાનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રદ્યુમન સિન્હાએ દેશવાસીઓને હોળીની શુભકામના પાઠવી.

💠 રાષ્ટૃ સૃજન અભિયાનગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા પ્રમુખ તથા રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય શ્રી ગીતા જેઠવાએ દેશવાસીઓને હોળીની શુભકામના પાઠવી.

💠 વડાપ્રધાન નરેન્દ્ર મોદિએ ભારતવાસીઓને હોળી અને ધુળેટીની શુભેચ્છા પાઠવી.

💠 ગૃહમંત્રી અમિત શાહે ભારતવાસીઓને હોળી અને ધુળેટીની શુભેચ્છા પાઠવી.

💠 રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે દેશવાસીઓને હોળીની શુભકામનાં પાઠવી.

💠 કેરળમાં કોરોના વાયરસનાં પાંચ પોઝીટીવ કેસ નોંધાયા.

💠 દિલ્હીમાં મહિલા દિનના દિવસે ૨૬ મહિલાઓને “નારી શક્તિ પુરસ્કાર” થી સન્માનિત કર્યા.

💠 ગુજરાતનાં કચ્છમાંથી પાકિસ્તાનનાં ચાર જાસુસ ઝડપાયા.

💠 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલીયાએ ભારતને હરાવ્યુ.

💠 રાષ્ટ્ર સૃજન અભિયાનની પહેલ ભારતને વિશ્વગુરુ બનાવવા સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીયતા પર આધારિત “રાષ્ટ્ર સૃજન વ્યાખ્યાન માળા” ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગદાન આપવા જોડવા માટે રાષ્ટ્રીય કાર્યકારીણી શ્રી ગીતા જેઠવાનો સંપર્ક કરો. સંપર્ક નં. ૯૧૦૬૦૨૯૯૬૩

💠 રાષ્ટ્ર સૃજન અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનું ભારત ન્યુ ઇન્ડિયા / ડ્રીમ ઇન્ડિયા તેમજ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, આતંકવાદ મુક્ત ભારત, રોજગાર યુક્ત ભારત, સ્વચ્છ ભારત અભિયાનમાં તાલુકા સ્તરે, જીલ્લા સ્તરે, રાજ્ય સ્તરે જોડવા સંપર્ક કરો : ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬.

💠 દૈનિક સૃજન નેશનલ વેબ ટીવી આપણી આસપાસના દરેક પ્રકારના સમાચાર, ખબર તેમજ ભ્રષ્ટાચારથી પીડિત લોકો…… વેબ ટીવી ના રિપોર્ટર બની વડાપ્રધાનના ભ્રષ્ટાચાર મુક્ત ભારત અભ્યાનમાં જોડવા માટે સંપર્ક કરો : ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬.

💠 પોરબંદરમાં જલારામ મંદિરે હોળી રસિયા કાર્યક્રમ યોજાયો.

💠 પોરબંદરમાં હેપ્પી લેડીઝ ક્લબ દ્વારા પોલિસ મહિલાઓને સન્માનીત કરી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

💠 પોરબંદરમાં રસિક્ભાઇ રોટલાવાળા દ્વારા સંચાલિત શાળામાં હોળીની ઉજવણી કરવામાં આવી અને બાળકોને ધાણી, ખજુર અને પિચકારીની કીટનું વિતરણ કરવામાં આવ્યુ.

💠 પોરબંદરમાં હોળી નિમિતે ધાણી, ખજુરનાં વેચાણમાં વધારો.

💠 પોરબંદરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

💠 પોરબંદર જીલ્લામાં ખેડુતોને ૨૯ કરોડની સહાય ચુકવવામાં આવી.

જય હિન્દ
હર્ષા વાજા 🙏🌹

www.dainiksrijan.com

Email- dainiksrijan@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here