Home अर्न्‍तराष्‍ट्रीय महिला दिवस દૈનિક ડાઈજેસ્ટ સૌરાષ્ટ્ર

દૈનિક ડાઈજેસ્ટ સૌરાષ્ટ્ર

દૈનિક ડાઈજેસ્ટ સૌરાષ્ટ્ર
નમસ્કાર
આજના દૈનિક સૃજન સમાચાર
તારીખ : ૧૨/૦૧/૨૦૧૯ શુક્રવાર

💠 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ “બેટી બચાઓ, બેટી પઢાઓ” ભ્રુણ હત્યા બંધ કરો. પર્યાવરણ બચાવો માટે રાષ્ટ્ર સૃજન સંયોજક શ્રી જાવેદ અંસારી કાશ્મીર થી કન્યાકુમારી સુધી સાઇકલ યાત્રા માટે નીકળ્યા છે. ૧૧ રાજ્યોની યાત્રા કરી ગાંધીબાપુની જન્મભૂમિ પોરબંદર પહોંચ્યા છે. જેઓ આજે સવારે ૧૦ વાગ્યે મહાત્મા ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિર ખાતે “બેટી બચાઓ” સંકલ્પ સભા કરશે.

💠 દિલ્હી રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભાજપ નું અધિવેશન યોજાયું.

💠 ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે દેશના ચોકીદાર બધા ચોરને પકડી પાડશે.

💠 અખિલેશ યાદવ અને માયાવતી આજે પ્રેસ કોન્ફરન્સ યોજશે. જેમાં ગઠબંધન જાહેર કરશે.

💠 રાજોરીમાં IED ધમાકામાં મેજર સહીત બે જવાન શહીદ

💠 કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ દુબઈની મુલાકાતે ગયા.

💠 પ્રયાગરાજ કુંભમેળામાં શ્રદ્ધાળુઓને જવા માટે રાજકોટ રેલવે તંત્ર ખાસ ટ્રેનની વ્યવસ્થા કરશે.

💠 અમદાવાદમાં ૧૮ જાન્યુઆરીથી શરૂ થઇ રહેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે.

💠 જૂનાગઢ ગિરનાર સ્પર્ધા આવતીકાલે યોજાશે, આવતીકાલે પ્રવાસીઓને ગિરનાર ચડવા પર પ્રતિબંધ રહેશે.

💠 ISRO એ જણાવ્યું કે ૨૦૨૧ માં મિશન માનવ હશે.

💠 અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ શ્રેણીબદ્ધ ધમાકામાં ૨૧ પોલીસના મોત અને ૧૬ ઈજાગ્રસ્ત.

💠 રાષ્ટ્ર સૃજન અભિયાન ILDC ટ્રેનર ગીતા જેઠવા આંતરરાષ્ટ્રીય મહિલા સશક્તિકરણ સન્માન સમારોહમાં ૮ માર્ચ ૨૦૧૯ ના રોજ સન્માન થશે, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ શ્રી ગીતા જેઠવા મહિલાઓને નેતૃત્વ તાલીમ તેમજ સશક્તીકરણમાં ખુબ જ કાર્યરત હોઈ આ કાર્યક્રમમાં ભાગ લેશે, જે પોરબંદર તેમજ ગુજરાત માટે ગૌરવની વાત છે.

💠 રાષ્ટ્ર સૃજન અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનું ભારત ન્યુ ઇન્ડિયા / ડ્રીમ ઇન્ડિયા તેમજ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, આતંકવાદ મુક્ત ભારત, રોજગાર યુક્ત ભારત, સ્વચ્છ ભારત અભિયાનમાં તાલુકા સ્તરે, જીલ્લા સ્તરે, રાજ્ય સ્તરે જોડવા સંપર્ક કરો : ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬.

💠 દૈનિક સૃજન નેશનલ વેબ ટીવી આપણી આસપાસના દરેક પ્રકારના સમાચાર, ખબર તેમજ ભ્રષ્ટાચારથી પીડિત લોકો…… વેબ ટીવી ના રિપોર્ટર બની વડાપ્રધાનના ભ્રષ્ટાચાર મુક્ત ભારત અભ્યાનમાં જોડવા માટે સંપર્ક કરો : ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬.

💠 ભયમુક્ત ભારત, નારીશોષણ મુક્ત ભારતની સ્થાપ્નામાં જોડવા માટે સંપર્ક કરો ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬

💠 જેતપુરમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાયો.

💠 પોરબંદર RGT કોલેજમાં કરુણા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

💠 પોરબંદર ખાપટમાં કૃષિ કેન્દ્ર કૃષિ મેળો યોજાયો.

💠 પોરબંદરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વિવિધ કામગીરી યોજાયી.

💠 પક્ષી બચાઓ કાર્યક્રમ અભિયાનમાં ગુરુકુળ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સમર્થન આપ્યું.

જય હિન્દ
🌹🙏 હર્ષા વાજા 🙏🌹

www.dainiksrijan.com

Email- dainiksrijan@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

सैयदराजा की बेटियां पढ़-लिखकर बने डाक्टर-इंजीनियरः मनोज डब्लू

सुनिल विश्राम खुरहट में चौपाल लगाकर गरीबों में बांटा कंबल, सपा की उपलब्धियों को गिनाया दैनिक सृजन  नेशनल न्यूज नेटवर्क कंदवा चन्दौली। समाजवादी पार्टी के राष्ट्रीय...

योगी सरकार में हर जगह हत्या व बलात्कार- संतोष कुमार पाठक एडवोकेट

लहरतारा सनबीम स्कूल की घटना डराती है  पहले हाथरस अब इलाहाबाद में हुई दलितों की हत्या व बलात्कार ने साबित कर दिया कि उत्तर प्रदेश...

राजकुमार जायसवाल नगर पंचायत द्वारा घेराबंदी को रुकवाने के लिए आए एक्शन में

रास्ते को बंद किए जाने से वार्डवासी मुखर तरूण भार्गव की रिर्पोट दैनिक सृजन नेशनल न्यूज नेटवर्क चकिया चन्दौली। रविवार को ज्वाइंट मजिस्ट्रेट/ नगर पंचायत प्रशासक प्रेम...

बिहार प्रेस मेंस यूनियन के बैनर तले पत्रकारों ने निकाला प्रतिरोध मार्च

 अनमोल कुमार दैनिक सृजन नेशनल न्यूज नेटवर्क पटना। बिहार में पत्रकारों/ मीडिया कर्मियों की लगातार हो रही हत्या तथा प्राणघातक हमले/ प्रशासनिक प्रताड़ना और पुलिसिया जुल्म...

कार्य में शिथिलता बरतने पर जिलाधिकारी ने तहसीलदार से मांगा स्पष्टीकरण

दैनिक सृजन नेशनल न्यूज़ नेटवर्क ब्यूरो रिपोर्ट चंदौली। जिलाधिकारी   के द्वारा प्राथमिक पाठशाला खड़हरा,कम्पोजिट विद्यालय पपौरा,क्रय केन्द्र विपणन शाखा चहनियां, पी0सी0एफ0...