Home अर्न्‍तराष्‍ट्रीय महिला दिवस દૈનિક ડાઈજેસ્ટ સૌરાષ્ટ્ર

દૈનિક ડાઈજેસ્ટ સૌરાષ્ટ્ર

દૈનિક ડાઈજેસ્ટ સૌરાષ્ટ્ર
નમસ્કાર
આજના દૈનિક સૃજન સમાચાર
તારીખ : ૧૩/૦૧/૨૦૧૯ શનિવાર

💠 “બેટી બચાઓ, બેટી પઢાઓ” અભિયાન સાથે સાઇકલ યાત્રામાં નીકળેલ રાષ્ટ્ર સૃજન અભિયાનના સંયોજક જાવેદ અંસારીએ કીર્તિ મંદિર ખાતે સંકલ્પ સભા યોજી ત્યાર બાદ પોરબંદર રાષ્ટ્ર સૃજન અભિયાને જાવેદ અંસારીને ફુલહારથી અભિવાદન કર્યું.

💠 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી રામલીલા મેદાનમાં ભાજપના મહા અધિવેશનમાં મિશન-૨૦૧૯ નો શંખનાદ કર્યો.

💠 નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે મજબૂત કરવી છે, મજબુર નહિ.

💠 મોદીએ કહ્યું કે કોંગ્રેસ ટુકડા ટુકડા ગેંગને સમર્થન કરે છે.

💠 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૧૦% સવર્ણો અનામતને મંજૂરી આપી.

💠 માયાવતી અને અખીલેશ યાદવે ગઠબંધનનું એલાન કર્યું.

💠 માયાવતી અને અખિલેશ યાદવના ગઠબંધન વિશે ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે સતા અને સ્વાર્થનું ગઠબંધન થયું.

💠 જમ્મુ – કાશ્મીરના પુલગામમાં મુઠભેડમાં બે આતંકવાદી ઠાર.

💠 મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જીનત-ઉલ-ઇસ્લામ ઠાર

💠 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને મીની કુંભમેળા તરીકે જાહેર કર્યો.

💠 પહેલા વનડે માં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૩૪ રને હરાવ્યું.

💠 પાકિસ્તાન કરશે ચિનાબ પર જળવિદ્યુત પરિયોજનાનું નિરીક્ષણ કરશે.

💠 પેરિસમાં એક બેકરીમાં બ્લાસ્ટ થતા ૪ ના મોત

💠 રાષ્ટ્ર સૃજન અભિયાન ILDC ટ્રેનર ગીતા જેઠવા આંતરરાષ્ટ્રીય મહિલા સશક્તિકરણ સન્માન સમારોહમાં ૮ માર્ચ ૨૦૧૯ ના રોજ સન્માન થશે, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ શ્રી ગીતા જેઠવા મહિલાઓને નેતૃત્વ તાલીમ તેમજ સશક્તીકરણમાં ખુબ જ કાર્યરત હોઈ આ કાર્યક્રમમાં ભાગ લેશે, જે પોરબંદર તેમજ ગુજરાત માટે ગૌરવની વાત છે.

💠 રાષ્ટ્ર સૃજન અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનું ભારત ન્યુ ઇન્ડિયા / ડ્રીમ ઇન્ડિયા તેમજ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, આતંકવાદ મુક્ત ભારત, રોજગાર યુક્ત ભારત, સ્વચ્છ ભારત અભિયાનમાં તાલુકા સ્તરે, જીલ્લા સ્તરે, રાજ્ય સ્તરે જોડવા સંપર્ક કરો : ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬.

💠 દૈનિક સૃજન નેશનલ વેબ ટીવી આપણી આસપાસના દરેક પ્રકારના સમાચાર, ખબર તેમજ ભ્રષ્ટાચારથી પીડિત લોકો…… વેબ ટીવી ના રિપોર્ટર બની વડાપ્રધાનના ભ્રષ્ટાચાર મુક્ત ભારત અભ્યાનમાં જોડવા માટે સંપર્ક કરો : ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬.

💠 ભયમુક્ત ભારત, નારીશોષણ મુક્ત ભારતની સ્થાપ્નામાં જોડવા માટે સંપર્ક કરો ૦૧૧-૬૫૮૨૮૨૬૫ / ૯૧૦૬૦૨૯૯૬૩ / ૯૨૭૬૩૦૧૦૨૬

💠 પોરબંદરમાં કરુણા અભિયાન કાર્યક્રમ અંતર્ગત પક્ષીઓને બચાવવાનું આયોજન.

💠 પોરબંદર યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ અર્પણ કરી.

💠 પોરબંદર યુવા ભાજપ દ્વારા પતંગોનું વિતરણ કરાયું.

💠 પોરબંદરમાં દિવ્યાંગો માટે નાટક સ્પર્ધા યોજાયી.

💠 પોરબંદર ગુરૂકુળ મહિલા કોલેજમાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.

જય હિન્દ
🌹🙏 હર્ષા વાજા 🙏🌹

www.dainiksrijan.com

Email- dainiksrijan@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

चकिया वन विभाग की मनमानी के चलते ब्यापारी ने दी आत्मदाह की धमकी

दैनिक सृजन नेशनल न्यूज नेटवर्क चकिया’चन्दौली। परमिट होने के बाद भी चकिया वन विभाग  मनमानी पर तुला हुआ है। जहाँ पर कार्यरत वन रेजर इकबाल...

असीम कृपा है सिकन्दरपुर में स्थापित मां कोट भवानी की

दैनिक सृजन नेशनल न्यूज नेटवर्क चकिया’चन्दौली। चकिया नगर से मात्र 5 किलोमीटर दूर सिकन्दरपुर गांव में चन्द्रप्रभा नदी के तट पर स्थित राजा बलवन्त...

राष्ट्र सृजन अभियान प्रमुख डॉ. प्रद्युम्न कुमार सिन्हा ने जनरल बिपिन रावत को दी विनम्र श्रद्धांजलि

दैनिक सृजन नेशनल न्यूज नेटवर्क ब्यूरो रिर्पोट नई दिल्ली।  राष्ट्र सृजन अभियान प्रमुख, अंतर्राष्ट्रीय चिंतक व विचारक एवं राष्ट्रवादी प्रखर वक्ता डॉ. प्रद्युम्न कुमार...

“समानता- असमानताओं को कम करना, मानवाधिकारों को बढ़ाना हैं- संजय

दैनिक सृजन नेशनल न्यूज नेटवर्क चकिया /चंदौली। शुक्रवार को   मानव संसाधन एवं महिला विकास संस्थान लहरतारा वाराणसी के तत्वाधान में अनौपचारिक शिक्षा केंद्रों पर विश्व...

भारतीय मानवाधिकार एसोसिएशन चंदौली के सौजन्य से ग्राम सिहर में मना  भव्य विश्व मानवाधिकार स्थापना दिवस

कार्यक्रम का प्रारम्भ सी डी एस जनरल बिपीन रावत व उनकी पत्नी तथा दिवगंत हुए सेना के जवानों को श्रध्दांजलि सभा के साथ  व...