Home अर्न्‍तराष्‍ट्रीय महिला दिवस ભૃણ હત્યા રોકવા પટનાના શિક્ષકે શરૂ કરી સાયકલ યાત્રા

ભૃણ હત્યા રોકવા પટનાના શિક્ષકે શરૂ કરી સાયકલ યાત્રા

એમ.જાવેદ અન્સારી પટનામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે તેમની નજીક આવેલ હોસ્પિટલમાં ભ્રુણ હત્યાના અનેક બનાવો બનતા હતા. રસ્તા પર ફેંકાયેલ ભૃણ જોતા આ શિક્ષકે આ બાબત રોકવા માટે કલેક્ટર અને DM સુધી રજૂઆતો કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા નિરાશ બન્યા હતા. જયારે પઠાણકોટ પરથી વડાપ્રધાન મોદીના ભાષણમાં બેટી પઢાઓ, બેટી બચાઓની વાત સાંભળી પ્રભાવિત થયા અને ભૃણ હત્યા રોકવા માટે દેશના વિવિધ રાજ્યોમાં સાયકલ યાત્રા કરી આ અંગે લોક જાગૃતિ અભિયાન શરૂ કર્યું.
તારીખ 26 જાન્યુઆરી 2018 થી કન્યા કુમારીથી સાયકલ પ્રવાસે નીકળી જાવેદ અન્સારી પોડુચેરી, તમિલનાડુ, કેરલા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, ગોવા, પનજી, સેલવાથી ગુજરાતમાં પધાર્યા હતા. શુક્રવારે તેઓએ પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળમાં અહીંની વિદ્યાર્થીનીઓને બેટી બચાઓનો સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં એક્સ આર્મી મેન હસમુખભાઈ સરવૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આર્યકન્યા ગુરુકુળના શિક્ષકો દ્વારા જાવેદ અન્સારીનું સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

सैयदराजा की बेटियां पढ़-लिखकर बने डाक्टर-इंजीनियरः मनोज डब्लू

सुनिल विश्राम खुरहट में चौपाल लगाकर गरीबों में बांटा कंबल, सपा की उपलब्धियों को गिनाया दैनिक सृजन  नेशनल न्यूज नेटवर्क कंदवा चन्दौली। समाजवादी पार्टी के राष्ट्रीय...

योगी सरकार में हर जगह हत्या व बलात्कार- संतोष कुमार पाठक एडवोकेट

लहरतारा सनबीम स्कूल की घटना डराती है  पहले हाथरस अब इलाहाबाद में हुई दलितों की हत्या व बलात्कार ने साबित कर दिया कि उत्तर प्रदेश...

राजकुमार जायसवाल नगर पंचायत द्वारा घेराबंदी को रुकवाने के लिए आए एक्शन में

रास्ते को बंद किए जाने से वार्डवासी मुखर तरूण भार्गव की रिर्पोट दैनिक सृजन नेशनल न्यूज नेटवर्क चकिया चन्दौली। रविवार को ज्वाइंट मजिस्ट्रेट/ नगर पंचायत प्रशासक प्रेम...

बिहार प्रेस मेंस यूनियन के बैनर तले पत्रकारों ने निकाला प्रतिरोध मार्च

 अनमोल कुमार दैनिक सृजन नेशनल न्यूज नेटवर्क पटना। बिहार में पत्रकारों/ मीडिया कर्मियों की लगातार हो रही हत्या तथा प्राणघातक हमले/ प्रशासनिक प्रताड़ना और पुलिसिया जुल्म...

कार्य में शिथिलता बरतने पर जिलाधिकारी ने तहसीलदार से मांगा स्पष्टीकरण

दैनिक सृजन नेशनल न्यूज़ नेटवर्क ब्यूरो रिपोर्ट चंदौली। जिलाधिकारी   के द्वारा प्राथमिक पाठशाला खड़हरा,कम्पोजिट विद्यालय पपौरा,क्रय केन्द्र विपणन शाखा चहनियां, पी0सी0एफ0...